સંગીત


સંગીત એ જીવનનો ધબકાર છે
સંગીત એ સૂર ની સાધના છે
સંગીત એ ફૂલની નજાકત છે
સંગીત એ મનની કળા છે
સંગીત એ દિલના સ્પંદનો છે
સંગીત એ શમણા ની સરિતા છે
સંગીત એ ભાવનાનું મંદિર છે
સંગીત એ પ્રભુ સાથેની ભાષા છે

2 Responses to “સંગીત”

  1. hemapatel says:

    શંકરભગવાનના ડમરૂમાંથી સાત સૂર નીકળ્યા અને સંગીત વહેતુ થયુ એમ કહેવાય છે.
    ભોલેનાથ સંગીતના આરાધ્ય દેવ છે . ખરેખર સંગીતમાં કેટલો જાદુ છે, આ વસ્તુતો
    જે માણે તેને જ અહેસાસ થાય. કવીતામાં સુન્દર વર્ણન કર્યુ છે .

  2. સંગીત એ બાળકનુ નિર્દોષ હાસ્ય પણ છે ને રસેશ ભાઈ.

Leave a Reply