બા, તું તો એંકજ છે, પણ તારી યાદો અનેંક છે
બા, તું તો એંકજ છે, પણ તારી વાતો અનેંક છે
બા, તું તો એંકજ છે, પણ તારો આરો અનેંક છે
બા, તું તો એંકજ છે, પણ તારો ગૌરવ અનેંક છે
બા, તું તો એંકજ છે, પણ તારા સાજ અનેંક છે
બા, તું તો એંકજ છે, પણ તારી સેવા અનેંક છે
બા, તું તો એંકજ છે, પણ તારો પ્રેમ અનેંક છે
બા, તું તો એંકજ છે, પણ તારી મમતા અનેંક છે
હા બા,
તું તો એંકજ છે, પણ તારી યાદો અનેંક છે
શુભેચ્છા સહ ,